ઇબાદ્ત કરી બેઠો છું, બગાવત કરી બેઠો છું!
હકીક્ત ની આ દુનીયા માં, સ્વપ્ન સજાવી બેઠો છું!!
માંગ્યુ હતુ પ્રભુ પાસે, ના આપ્યુ.......!
સદા માંટે માંગવા નું, દાન કરી બેઠો છું!!
આજ થોડી રોશની માટે, ઘર જલાવી બેઠો છું!!!!
હકીક્ત ની આ દુનીયા માં, સ્વપ્ન સજાવી બેઠો છું!!
માંગ્યુ હતુ પ્રભુ પાસે, ના આપ્યુ.......!
સદા માંટે માંગવા નું, દાન કરી બેઠો છું!!
આજ થોડી રોશની માટે, ઘર જલાવી બેઠો છું!!!!
Getting a perfect birth chart is not in our hand.... We Hindus are believing in reincarnation so we consider it is depend on the karma of last born. In short it is Destiny..!!!
Let's check if some person can be dumb [Muk or speachless] from born that can predict for birth chart or not!!!!
MUK Yoga :
If Venus is present with any of sin planets in 2nd house of the birthchart then person can be dumb.
Sin Planetes are : Sun, Mars, Saturn, Rahu & Ketu.